Category: Dahod

દાહોદ ઇજનેરી કૉલેજ ખાતે 4થી જૂને મતગણતરી

મત ગણતરી મથકની ચારેબાજુની 100 મીટરની ત્રિજયામાં વિવિધ પ્રતિબંધસેલ્યુલર/મોબાઈલ ફોન કે વાયરલેસ સેટ મતગણતરી કેન્દ્ર સુધી લઇ જનાર શિક્ષાને પાત્ર પ્રતિબંધિત વિસ્તારમાં કે મતગણતરી કેન્દ્રની અંદર કોઈ પણ સ્ફેટક પદાર્થ…

Dahodમાં ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડો હુમલો કરી જંગલમાં ભાગ્યો

દીપડાએ હુમલો કરતા મહિલા થઈ ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ દાહોદના ધાનપુર તાલુકાના ઘડા ગામે દીપડાએ ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરતા…

Dahod: દાહોદમાં સિનેમેરા, બરોડા હૉસ્પિટલ સીલ

પરવાનગી વિના બાંધકામ, પાલિકાના બાબુઓની પોલ ખુલી ગઈખુલ્લા વાયર, ફાયર સેફ્ટીનાં સાધનોનો અભાવ, બિલ્ડિંગને ઉડાવવા આતંકવાદીની જરૂર જ નથી : SDM દાહોદમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવે વિવિધ સ્થળે સીલ મરાય…

Dahod: દાહોદ ગોવિંદનગર વિસ્તારમાં રોડ પર સીધો ડામર પાથરી દેતા વિરોધ

સ્માર્ટ રોડ મામલે MLAનો પત્ર મળતાં કલેક્ટર દોડયાંસ્માર્ટ રોડ સુવિધા માટે છે, અસુવિધા માટે નહિ : કનૈયાલાલ કિશોરી દાહોદમાં રોડ પર સીધો ડામર પાથરી દેતા વિરોધ કર્યો હતો. દાહોદમાં સ્માર્ટ…

Dahod: શહેરના 50થી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગોના FIRE NOC જ નથી

બિલ્ડરોએ NOC લીધા વિના જ ફ્લેટસ પધરાવી દીધાગગનચુંબી ટાવરોમાં કોઈ હોનારત સર્જાય તો જવાબદારી કોની ? બિલ્ડરોને કેટલીયવાર નોટિસો આપી, જાહેર નોટિસ આપી પણ પેટનું પાણી હાલતું નથી રાજકોટની ગોઝારી…

Dahod: ફતેપુરાની અનાજની એક પેઢીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવતા સીઝ કરાયો

ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં અનાજની પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરાઇ15270 કિલો ઘઉં, 21,000 કિલો ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દાહોદ જિલ્લાના…

DAHOD: દાહોદ નગરમાં બે ગેમઝોનને તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યાં

રાજકોટની ગોઝારી ઘટના બાદ તંત્ર સફળું જાગ્યુંમામલતદારની ટીમે ધરેલ તપાસમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાયો દાહોદના મામલતદારની ટીમ હાથ ધરેલી તપાસમાં બે ઇન્ટરબીટર સિલિન્ડર મળ્યાં હતા રાજકોટ ખાતેની ટીઆરપી ગેમ ઝોનમાં…

Dahod હ્યુમન ટ્રાફિકીંગ પોલીસને અપહરણ કેસમાં મળી મોટી સફળતા

પોલીસની બે વર્ષની મહેનત લાવી રંગ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયો હતો અપહરણનો ગુનો લીમખેડાથી સુરત અને ત્યારબાદ યુપીના વારાણસીમાં પહોંચી યુવતી ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 ડિસેમ્બર 2022ના…

Dahod News: દાહોદ ગોદી રોડ વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં પાલિકા તંત્ર નિષ્ફળ

અત્યાર સુધી ચારવારની રજૂઆતનું પરિણામ શૂન્યપાટાડુંગરી પાણીની લાઇનમાંથી વિસ્તારને પાણી આપવા માગ દાહોદમાં પાણીના પ્રશ્ને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં છેલ્લા 08 દિવસથી કડાણા પાઇપ લાઇનમાંથી પાણી…

PANCHMAHAL: ધો. 10 -12નાં પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે હાલાકી

ઝાલોદ મામલતદાર ઓફ્સિ ખાતે જન સેવા કેન્દ્ર ખાતેકચેરીમાં લાબી કતારો, પાણી અને બેસવાની વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓને જાતિના સર્ટીફ્કિેટ લેવા માટે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવુ પડે છે દાહોદ જિલ્લાના…