Category: Dahod

Dahod: દાહોદમાં રેસ્ટોરન્ટના પાણી રસ્તે રેલાતાં સાત દુકાનો સીલ

દુકાનોનું પાણી રસ્તા પર રેલાતું હતુંનગરના આંબેડકર ચોકમાં બારે માસ ઉભરાતી ગટરો દુકાનોનું પાણી રસ્તા પર રેલાય છે. બીજી તરફ્ ડો.આંબેડકર ચોકમા બારે માસ ગટર ઉભરાય છે દાહોદમા નગર પાલિકાના…

Dahod: દાહોદ પાલિકાના 25 સભ્યોની ભાજપ પ્રમુખ સમક્ષ સુનાવણી પૂર્ણ

પ્રમુખના વિરોધમાં સહેલગાહે ગયેલા સેવકો વતન પરતતમામ સભ્યોની પાર્ટી લાઈનમાં રહી પ્રમુખ હટાવો એક જ માંગ ત્યાર બાદ તે પૈકી કેટલાક સભ્યોનું પ્રતિનિધિ મંડળ દાહોદ આવ્યુ હતુ દાહોદ નગર પાલિકામાં…

Dahodમાં ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવી કરોડોનું કૌભાંડ ઝડપાયુ

નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મંજૂર દાહોદના બિલ્ડર શૈશવ પરીખને કોર્ટમાં રજૂ કરાયો પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી દાહોદમાં નકલી કચેરી પછી ખેતીલાયક જમીનોના નકલી…

Dahodમાં જમીનોના કૌભાંડમાં મોટો ખુલાસો,નકલી હુકમની ફરિયાદ કરનાર જ નિકળ્યો આરોપી

ફરિયાદ કરનાર સરકારી કર્મી વિજય ડામોર જ નિકળ્યો આરોપી દાહોદ પોલીસે વિજય ડામોરની કરી ધરપકડ દાહોદ જિલ્લા પંચાયતમાંથી વિજય ડામોરને ઝડપ્યો નકલી કચેરી કે ખોટા NA જ નહીં, તેથી પણ…

Dahod News: સહયોગ કો. ઓપરેટીવ બેન્કની મહિલા એજન્ટ દ્વારા ઠગાઈ

દૈનિક બચતના નાણાં ઉઘરાવી કરી ઉચાપત106 ખાતાધારકોના લાખો રૂપિયાની કરી ઉચાપત પોલીસે એજન્ટ જયમાલા અગ્રવાલની કરી ધરપકડ દાહોદમાં આવેલ સહયોગ કો ઓપરેટીવ બેંકની એક મહિલા એજન્ટ દ્વારા ઠગાઈ આચરવાનો કિસ્સો…

Dahodના બાવકા ગામે રખડતા શ્વાને 7 થી 8 લોકો પર હુમલો કર્યો

દાહોદ જિલ્લામાં હડકાયા શ્વાનનો આતંક માતવા અને બાવકામાં હડકાયા શ્વાનનો આતંક બાવકા ગામે 7થી 8 લોકો ઉપર શ્વાનનો હુમલો દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનનો આંતક વધી રહ્યો છે,માતવા ગામે હડકાયા શ્વાને…

Dahod News: 90 લાખની ઉચાપત કરનાર કરનાર મહિલા એજન્ટની ધરપકડ

દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના મહિલા એજન્ટની ધરપકડ, પુત્ર વોન્ટેડ 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી હતી દાહોદની સહયોગ કો ઓપરેટીવ બેન્કની મહિલા એજન્ટે…

Dahod News: જેસવાડામાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો બોગસ તબીબને ઝડપી કાર્યવાહી હાથ ધરી આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો જથ્થો સીઝ કર્યો દાહોદના જેસવાડામાંથી બોગસ તબીબ ઝડપાયો હોવાની માહિતી મળી આવી છે. આ તબીબ…

Dahod: દાહોદમાં વિધાનસભા કરતાં લીડમાં 1.57 લાખ મતનો જંગી વધારો

સાત માંથી પાંચ બેઠકોમાં વધારો, બે માં ઘટાડોજશવંતસિંહ, બચુભાઈની હોમ પીચો પર જંગી લીડ મળી વિધાનસભા કરતા લોકસભાની લીડમાં ભાજપને 1.57 લાખ વોટ વધારે મળ્યા છે દાહોદ લોકસભાની ચુંટણીમાં ભાજપે…

Dahodમાં ફાયર સેફ્ટીના અભાવે એક પાર્ટી પ્લોટને સીલ મારી દીધુ

નોટિસો સાથે લોકોનું કાઉન્સિલિંગ કરાઈ રહ્યું છેધીમે ધીમે લોકો જાગૃત થઈ રહ્યાં છે : દિપેશ જૈન ત્યારે શહેરમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં ફાયર સેફ્ટી ન હોવાથી પાલિકાના ફાયર વિભાગે સીલશમારી…