Author: admin

Gujarat News: ગોર મહારાજ અને યજમાન વચ્ચે દક્ષિણાને લઇ બબાલમાં એકનું મોત

દક્ષિણા બાબતે વાંધો પડતા ગોર મહારાજના ધક્કાથી યજમાનનું મોત ગુનો દાખલ કરી પોલીસે ગોર મહારાજની ધરપકડ કરી ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેમનું મોત થયુ જેતપુર તાલુકાના રબારીકા…

Surat News: હિન્દુ નેતાની હત્યાનું ષડયંત્ર કરનાર મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપી સોહેલ અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર હિન્દુ નેતાઓની હત્યા કરવાનું હતું ષડયંત્ર હતુ આરોપીના 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી સુરતમાં આરોપી મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં…

Gujarat News: અમદાવાદની વિવિધ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ હાથ ધર્યું ચેકિંગ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે. જેમાં અમદાવાદમાં…

Dahod News: ઝાલોદ અને લીમખેડા તાલુકામાંથી રૂા.2.24 લાખનો દારૂ ઝડપાયો

બાઇક અને બોલેરો ગાડી કબજે કરીએક આરોપી ઝડપાયો : બે આરોપી ભાગી છુટયા દાહોદ એલસીબી પોલીસને મળેલ બાંધવીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીમખેડા તાલુકામાંથી પોલીસે…

Sajeli News: સંજેલી APMCની બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી મીટરમાં આગ

લાખો રૂપિયાના ખર્ચે બનેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો અભાવ ખેડૂતોએ રેતી અને માટીના સહારે આગને ઓલવવી પડી સંજેલી APMCની બિલ્ડીંગના મીટરમાં આગ લાગી હતી. સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની લાખો રૂપિયાના…

Dahod News: શ્રી વલ્લભ મહાપ્રભુજીના પ્રાગટય મહોત્સવમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

દાહોદ ગોવર્ધનનાથજી હવેલી રોશનીથી શણગારીકલ્યાણરાયજી અને વલ્લભજીના ચિત્રજીને બગીમાં બેસાડી શોભાયાત્રા યોજી ઉજવણી દાહોદમાં ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના અખંડ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ મહાપ્રભુજીનો 547 નો પ્રાગટય મહોત્સવ,…

Dahod News:દાહોદ લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજથી શાંત

પાંચ મે,સાંજે પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થશે5 અને 6 મેની રાતો કતલની રાતો,કાર્યકરો ગામડા ખૂંદશે લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇ દાહોદ જિલ્લામાં 9 ઉમેદવારો મેદાનમાં દાહોદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીને…

Panchmahal News:પંચમહાલમાં 1056 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો

માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરી સતત મોનિટરિંગ કરાશેમતદાન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો લાઈવ વેબકાસ્ટિંગ કરીને બુથને સતત મોનિટર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી પંચમહાલ લોકસભા બેઠકમાં કુલ 2109 મતદાન મથકો…

જામનગર નજીક શાપર ગામના પાટીયા પાસેથી 40 વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો

Dead Body Found in Jamnagar : જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટીયા નજીકથી ચાલીસ વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને…

વડોદરાના સુભાનપુરા હાઈટેન્શન રોડ પર રિક્ષામાંથી ગાંજાનો જથ્થો પકડાયો

Ganja Caught in Vadodara : વડોદરામાંથી વધુ એક વખત ગાંજાનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. રીક્ષામાં ગાંજો લઈ ફરતા રીક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડી પૂછપરછ હાથે કરી છે. સુભાનપુરા…