Month: November 2024

દ.કોરિયામાં અસામાન્ય હિમવર્ષા છેલ્લાં 120 વર્ષમાં ત્રીજીવાર આટલો બરફ પડયો

– 1907થી હિમવર્ષા અંગે નોંધ શરૂ થઈ છે : આ વખતની હિમવર્ષા અતિભારે છે : અનેક ફલાઈટસ અને ફેરી સર્વિસ કેન્સલ થઈ સીઉલ : દક્ષિણ કોરિયામાં વાવાઝોડા સાથે ભારે હિમવર્ષા…

ઇઝરાયેલની એરસ્ટ્રાઇક : હીઝબુલ્લાહ પર યુદ્ધવિરામ સંધિ તોડવાનો આરોપ

– યુદ્ધવિરામથી ઇઝરાયેલી નાગરિકો નારાજ, રસ્તા પર ઉતર્યા – ઇઝરાયેલે યુદ્ધવિરામ પહેલા લેબનોનમાં 25થી વધુ સ્થળોને લક્ષ્યાંક બનાવી હુમલો કરતાં 12ના મોત અનેક ઘાયલ તેલઅવીવ : ઇઝરાયેલે લેબનોન સાથેની યુદ્ધવિરામ…

પાકિસ્તાન પર ચીનને વિશ્વાસ નથી રહ્યો : ચીનના લશ્કરી વડા ઝાંગ-યોશિયા ઇસ્લામાબાદ પહોંચ્યા

– ઝાંગ યોશિયાએ પાકિસ્તાનના સેનાધ્યક્ષ, અસીમ મુનીર સાથે ચર્ચા કરી : ચીની નાગરિકો પર થતા હુમલા અંગે ચિંતા દર્શાવી ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં છેલ્લા કેટલાએ મહિનાઓથી ચીનના ઇજનેર, કૌશલ્યકારો અને નાગરિકો…

પાક. સ્થિત યુએસ એમ્બેસીએ અમેરિકનોને પેશાવરની કેટલીક હોટેલોમાં નહીં જવા તાકીદ કરી

– પેશાવર ગોલ્ફ કલબમાં પણ ન જવા દૂતાવાસે કહ્યું – ખૈબર પખ્તુનવામાં શિયા-સુની વચ્ચે યુદ્ધ ચાલે છે, બલુચિસ્તાનમાં બીએલએ ખૂનખાર સ્વાતંત્ર્ય યુદ્ધ ચલાવે છે ઇસ્લામાબાદ : અહીંના અમેરિકાના દૂતાવાસે અમેરિકનોને…

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી નહીં શકે

– ઓસ્ટ્રેલિયાની સંસદમાં કાયદો પસાર – બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બદલ મા-બાપને રૂ. 275 કરોડ સુધીના દંડની જોગવાઈ સિડની : ઓસ્ટ્રેલિયાની સંસદમાં બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ લગાવનારૂ…

ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવા બાંગ્લાદેશ હાઈકોર્ટનો સ્પષ્ટ ઈન્કાર

– હાઈકોર્ટે કહ્યું : ‘સરકારે, કાનૂન-વ્યવસ્થા અંગે સજાગ રહેવું જોઈએ, લોકોનાં જાન-માલની સુરક્ષા કરવી જોઈએ ઢાકા : બાંગ્લાદેશની સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સરકારે સલામતિ અને શાંતિ અંગેના તમામ યોગ્ય…

રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો, 100 મિસાઈલ 90 ડ્રોન ઝીંક્યા, યુક્રેનના 10 લાખ ઘરોમાં વીજળી ડૂલ

– એક સાથે 100 મિસાઇલ અને 90 ડ્રોન ત્રાટક્યા – યુક્રેન એરફોર્સનો 76 મિસાઇલ અને 62થી વધુ ડ્રોનને ખતમ કરવાનો દાવો: અઠવાડિયામાં બીજો જંગી હુમલો – યુક્રેનનો રશિયા પર શિયાળાને…

‘ટ્રમ્પ આવે છે…’ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે અમેરિકાથી આવ્યું મોટું નિવેદન

USA Statement on Bangladesh Hindu: બાંગ્લાદેશમાં હાલમાં કોમવાદની આગમાં સળગી રહ્યું છે. હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં…

મૃત્યુના અધિકાર અંગે બિલ લાવશે આ દેશ, કોને અસર થશે? અત્યારથી થવા લાગ્યો જોરદાર વિરોધ

Britain’s Assisted Dying Bill: ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાલ નવા બિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બિલ મૃત્યુના અધિકાર વિશે છે. આ બિલ સાંસદ કિમ લીડબીટર લાવી રહ્યા છે. અહેવાલો…

કેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓના ઓડિયો-વીડિયો પર રાખી રહ્યું છે નજર: કેન્દ્ર સરકાર

Image: Facebook India Canada Relations: ભારત અને કેનેડાના સંબંધો સતત વણસી રહ્યાં છે. આ દરમિયાન વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે વેનકુવર…