Month: November 2024

ભ્રષ્ઠ વ્યવસ્થાના ખ્યાતિ કાંડમાં ડોક્ટર, સરપંચ અને PMJAYના અધિકારીઓની સંડોવણી ખુલી

Ahmedabad Khyati Hospital PMJAY Scam: ખ્યાતિ હોસ્પિટલમાં જરૂર નહીં હોવા છતાં એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકવાનું કૌભાંડ માત્ર હોસ્પિટલ પુરતું સીમિત નથી. પરંતુ સમગ્ર સિસ્ટમને જ ભ્રષ્ટ પુરવાર કરે એટલું વ્યાપક…

રાજ્યના પેન્શનધારકો ધક્કો ખાધા વિના ઘેરબેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે, જાણો કેવી રીતે

Pensioners Get Life Certificate at Home: રાજ્યમાં પેન્શન ધારકોને તેમના જીવન પ્રમાણપત્ર મેળવવા માટે હવે કોઈ ટ્રેઝરી, બૅન્ક કે અન્ય વિભાગમાં જવાની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે તેઓ નજીકની પોસ્ટઑફિસના…

મેમોકાંડ: સરકારના અણઘડ આયોજનથી પ્રજા અને આરટીઓ તંત્ર ત્રસ્ત જ્યારે પોલીસ મસ્ત

Memo Scandal: ગાંધીનગર એટલે કે સરકારમાંથી આવતાં આદેશનું પોલીસ એવું જડતાપૂર્વક પાલન કરી રહી છે કે પ્રજાજનોમાં સરકાર અને સરકારી તંત્ર સામે મેમોકાંડ મુદ્દે અવાજ ઊઠવા લાગ્યો છે. એવી ચોંકાવનારી…

અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ

Fake Australian Dollar Case: અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે. અમદાવાદ શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની…

ખ્યાતિ કાંડ: ફક્ત ત્રણ વર્ષ માટે પ્રશાંત વજીરાણીના ડૉક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ

Dr. Prashant Vajirani’s License Cancelled : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર…

સીઆઇડી ક્રાઇમે BZ ફાઇનાન્સીયલ કૌભાંડમાં સાત એજન્ટોની ધરપકડ કરી

અમદાવાદ,મંગળવાર બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસ દ્વારા રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૃપિયા છ હજાર કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલા સાથે સકળાયેલા…

પીસીબીએ જાસપુર સ્થિત ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો

અમદાવાદ,ગુરૂવાર અમદાવાદ પોલીસના પીબીસીના સ્ટાફે બુધવારે એરપોર્ટ સર્કલ પાસે દારૂનો જથ્થો લઇને જતા રીક્ષાચાલકને ઝડપી હતી. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે જાસપુર નજીક એક ગોડાઉનમાંથી દારૂનો જથ્થો લાવ્યો…

૧.૧૫ કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં યસ બેંકના પાંચ કર્મચારીઓ ઝડપાયા

અમદાવાદ,ગુરૂવાર શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને કોલ કરીને તેમના વિરૂદ્ધ સીબીઆઇમાં ગુનો નોંધાયો હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરીને ૧.૧૫ કરોડ રૂપિયા પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની…

માત્ર ૨૦ હજારની ચોરી થઇ એટલે સાંતેજ પોલીસે કલાકો સુધી ફરિયાદ ન નોંધી

અમદાવાદ,ગુરૂવાર અમદાવાદના છેવાડામા પર આવેલા રાંચચડા સ્થિત સુરમ્ય-૨ બંગ્લોઝમાં બુધવારે રાતના હથિયારો સાથે ત્રાટકેલા તસ્કરોએ રોકડ સહિત ૨૦ હજારની મત્તાની ચોરી કરી હતી. જ્યારે કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.…

નશામાં ધૂત શખ્સે અણછાજતું વર્તન કરીને મહિલાની છેડતી

અમદાવાદ, ગુરુવાર પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીઓના બનાવો વધતા મહિલાઓને સુરક્ષા સામે સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. ગીતા મંદિર રોડ ઉપર મહિલા ચાલતી હતી ત્યારે દારુમાં ધૂત શખ્સે મહિલા સાથે અણછાજતું…