Month: November 2024

ટ્રકની ટક્કરે જાનૈયાઓને લઈ જતી કારનું કચ્ચરઘાણ, અમેઠીમાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 5 ઘાયલ

Uttar Pradesh Amethi Accident | શિયાળાની શરૂઆત થતાં જ ફરી એકવાર અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. તાજેતરના અહેવાલ ઉત્તરપ્રદેશના અમેઠી શહેરથી આવી રહ્યાં છે. જ્યાં મોડી રાતે એક ગમખ્વાર…

મહાયુતિની 3 કલાકની બેઠકમાં બધુ ‘All is Well’ પણ કોઇ નિર્ણય ન લેવાયો, હવે મુંબઈમાં નક્કી થશે CM

Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને હજુ સુધી સસ્પેન્સ યથાવત્ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામ અંગે તેમજ મંત્રીમંડળ અંગે આજે દિલ્હી સ્થિત ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના…

શિંદેએ ભાજપનું નાક દબાવ્યું! શાહ સાથે સોદાબાજી કરી, 12 મંત્રી પદ, વિધાન પરિષદનું અધ્યક્ષ પદ માગ્યું

Maharastra CM Eknath sinde demand 12 Minister Post for Party | મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ગડમથલ હજુ યથાવત્ જ છે. સીએમ પદ માટેનો દાવો છોડ્યા બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ…

વાવાઝોડું ફેંગલ વિનાશ વેરવા તૈયાર, શાળાઓમાં રજા, ભારે વરસાદનું એલર્ટ, જાણો હવે કેટલું દૂર?

Cyclone Fengal Updates: ફેંગલ વાવાઝોડાની અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનાં અણસાર છે. જયારે તમિલનાડુ અને પુડુચેરીમાં ચેતવણી જારી કરતા શાળાઓ પણ…

સંભલમાં આજે હાઈએલર્ટ, એકતરફ જુમ્માની નમાઝ, બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કડક બંદોબસ્ત

High Alert in Sambhal: જિલ્લામાં રવિવારે જામા મસ્જિદમાં સરવે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી હવે પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સતર્ક છે. આજે શુક્રવારની નમાઝને લઈને છપ્પામાં પોલીસ બંદોબસ્ત…

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, આતંકવાદ વિરુદ્ધની રેલીમાં સળગતી મશાલોથી ભડકી આગ, 50 દાઝ્યાં

Image: Facebook Fire in Madhya Pradesh: મધ્ય પ્રદેશના ખંડવામાં મશાલ જુલૂસના સમાપન સમારોહમાં દુર્ઘટના ઘટી. મશાલ મૂકતી વખતે અમુક ઊંધી થઈ ગઈ અને આગ ભડકી ગઈ. દુર્ઘટનામાં 50થી વધુ લોકો…

ચાલતી એમ્બ્યુલન્સમાં 16 વર્ષની સગીરાને પીંખી નાખી, મધ્યપ્રદેશમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના

MP Minor Girl Misdeed Case: મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાં ચાલુ એમ્બ્યુલન્સમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 108 ઈમરજ્સી સેવા હેઠળ સંચાલિત એમ્બ્યુલન્સમાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તા પર…

કોંગ્રેસને મહારાષ્ટ્રમાં હારનો આભાસ ઓક્ટોબરમાં થઈ ગયો હતો… પાર્ટીના આંતરીક સરવેમાં ઘટસ્ફોટ

Congress Survey on Maharashtra Election: લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હાર પાર્ટી માટે મોટો ફટકો છે. આ બે ચૂંટણી બાદ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ ફરી એકવાર…

‘અમને કોંગ્રેસે જ નુકસાન પહોંચાડ્યું…’ MVAમાં ઊઠ્યાં વિરોધના સ્વર, ઉદ્ધવ જૂથના નેતાનો બળાપો

Maharashtra politics: મહારાષ્ટ્રની ચૂંટણીમાં કારમી હાર બાદ મહા વિકાસ અઘાડીના ગઠબંધનમાં તિરાડો વધી રહી છે. અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભારી બનેલા જી.પરમેશ્વરે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીના સહકારના અભાવે…

ટ્રાયલ કોર્ટ કોઈ કાર્યવાહી ના કરે, સંભલમાં શાંતિ જોઈએ : જામા મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટ

Supreme Court On Sambhal Jama Masjid: સંભલમાં જામા મસ્જિદમાં સરવેને લઇને ભડકેલી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે ટ્રાયલ કોર્ટે મસ્જિદના સરવેની પરવાનગી આપી હતી જેના…