Uttar Pradesh Amethi Accident | શિયાળાની શરૂઆત થતાં જ ફરી એકવાર અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. તાજેતરના અહેવાલ ઉત્તરપ્રદેશના અમેઠી શહેરથી આવી રહ્યાં છે. જ્યાં મોડી રાતે એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

મૃતકોના નામ જાહેર કરાયા 

માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું તો કચ્ચરઘાણ થઈ ગયું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *