India Population Fertility Rate: RSS ચીફ મોહન ભાગવતે વસતી વૃદ્ધિ દરમાં થઈ રહેલા ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે. રવિવારે એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, ‘એક મહિલાએ તેના જીવનમાં ઓછામાં ઓછા ત્રણ બાળકોને જન્મ આપવો જોઈએ. જો કોઈ સમાજનો જન્મ દર (ફર્ટિલિટી રેટ) 2.1થી નીચે આવે તો તે સમાજ આપોઆપ ખતમ થઈ જાય છે. ઘણી ભાષાઓ અને સંસ્કૃતિઓ પહેલાથી જ લુપ્ત થઈ ચૂકી છે. તેથી પ્રજનન દર 2.