– ઓસ્ટ્રેલિયાની સંસદમાં કાયદો પસાર
– બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બદલ મા-બાપને રૂ. 275 કરોડ સુધીના દંડની જોગવાઈ
સિડની : ઓસ્ટ્રેલિયાની સંસદમાં બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ લગાવનારૂ બિલ પસાર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાના બાળકો પર દુષ્પ્રભાવને ધ્યાને લઈને ઓસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણય લીધો છે.