Category: Rajkot

કોંગ્રેસની કમનસીબીઃ ગુજરાતની આ બેઠક માટે હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી, બે નામોની ચર્ચા

Lok Sabha Electtions 2024: ચૂંટણીમાં વારંવારના પરાજ્ય મળવા છતાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીના સમયમાં પણ હજુ એકતા કે નિર્ણાયકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ભાજપે ઉમેદવારો ક્યારે ફોર્મ ભરશે તે આજે…

ભાણવડના રૂપામોરા ગામે 11 વર્ષીય બાળકીને કૂતરાંએ ફાડી ખાતાં મોત

ખૂંખાર કૂતરાં અન્ય કોઇનો જીવ લે તે પહેલાં પકડી લેવા માંગ : બાળકી ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા જતા ધોરીયામાં બેઠેલા 4-5 કૂતરાએ હુમલો કરી બટકાં ભરતા મોત ખંભાળિયા, :…

ઓખાથી સુદર્શન બ્રિજ પર પ્રવેશવાના રસ્તા પર સરકારી જમીનમાં દબાણો શરૂ

પથ્થરની આડશ મૂકી દઈ જગ્યા વાળી લેવાનું શરૂ કર્યું : આગામી સમયમાં દુકાન અથવા ધાબાનું સ્વરૂપ લઈ લે તેવી દહેશત સાથે ચાંપતા પગલાં જરૂરી બન્યા ઓખા, : ઓખાથી બેટ દ્વારકા…

સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં વીસ ફૂટ ઉપરથી નીચે પટકાતાં મજુરનું મોત

પેટ્રોલ પંપના શેડના બાંધકામ વખતે દુર્ઘટના બની પેટિયું રળવા આવેલા પરપ્રાતીય મજૂરે જીવ ખોયો, પોલીસે કાર્યવાહી હાથ ધરી અમરેલી : સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે નવા બની રહેલા પેટ્રોલ પંપના…

વાંકાનેરનાં કોઠારિયામાં બીમારીથી કંટાળી યુવાને કરેલો આપઘાત

બાવળની ડાળી સાથે ગળાફાંસો ખાધો દેવળીયા ગામે તરૃણીએ જીવાદોરી ટૂંકાવી મોરબી, ખંભાળીયા : ટંકારાના હડમતીયા ગામના રહેવાસી યુવાને કોઠારિયા ગામની સીમમાં બાવળની ડાળી સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી…

ખાણના હિસાબનાં મનદુઃખમાં માલિકને ગોળી ધરબીને મહેતાજીએ કરી હત્યા

ઉનાનાં ઓલવાણ ગામની સીમનો બનાવ, આરોપીની અટકાયત યુવાનનાં આપ્તજનો ઘર નજીક પહોંચ્યા ત્યારે ફટાકડા જેવો અવાજ આવ્યા બાદ મહેતાજી હાથમાં હથિયાર લઈ બહાર જતા જોવા મળ્યો ઉના : ઉના તાલુકાના…

ગોઝારા ટ્રેક પર સિંહોનાં મોત રોકવા ટ્રેનો હવે ૧૦૦ને બદલે ૪૦ની જ સ્પીડે દોડશે

હાઈકોર્ટના આકરાં વલણ બાદ રેલ્વે- વન તંત્રની જૂનાગઢમાં સંયુક્ત બેઠક અન્ય રાજ્યનાં અભયારણ્યમાં ચાલતી રેલ વ્યવસ્થાનો થશે અભ્યાસ, આગામી તા.૯ના હાઈકોર્ટમાં રજૂ થશે એસઓપી જૂનાગઢ : પીપાવાવ, રાજુલા, સાવરકુંડલા અને…

ઘંટેશ્વર સ્થિત ઇ.વી.એમ. વેર હાઉસ ખાતે સ્ટ્રોંગરૃમમાં ઇ.વી.એમ. અને વી.વી.પેટ સીલ

વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કલેક્ટરની ઉપસ્થિતિમાં ઝીરો એરર સાથે ૫૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી રાજકોટ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે સેકન્ડ રેન્ડમાઇઝેશન સંપન્ન થયા બાદ આજે સવારે ઇ.વી.એમ. યુનિટ…

બે મકાનમાં દરોડા, જુગાર રમતાં કુલ 13 શખ્સો ઝબ્બે

જંકશન પ્લોટ અને કોઠારીયા નાકા સહિતના ક્રાઈમ બ્રાંચે કુલ ૬ શખ્સોને ઝડપી લીધા, તમામનાં મોબાઈલ ફોન પણ કબ્જે કરાયા રાજકોટ : જંકશન પ્લોટ નજીકના શાસ્ત્રીનગર શેરી નં.૩/૪ કોર્નર પરના ક્રિષ્ના…

સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેનાં ચૂંટણી ખર્ચ નિરીક્ષકોની નિમણૂક

કેન્દ્રીય ચૂંટણી પંચે મોબાઈલ નંબર સાથેની નામાવલિ જારી કરી ઉમેદવારો દ્વારા થતા ખર્ચની ગતિવિધિ પર નજર રખાશે, લોકો ફરિયાદ આપવા મળી શકે એ માટેની વિગતો હવે જાહેર થશે રાજકોટ :…