મહિલા સાથે ચેનચાળા કરવાની ના પાડતા, તું અહિયાનો દાદા છે કહી વેપારીને ઢોર માર માર્યો

અમદાવાદ, રવિવાર નિકોલમાં ઔદ્યોગિક એસ્ટેટમાં વેપારીની ફેકટરીના શેડ નીચે એક શખ્સ અને યુવતી બિભત્સ ચેનચાળા કરતો હતો જેથી વેપારીએ બંને જતા રહેવાનું કહ્યું હતું, જ્યાં થોડીવાર બાદ શખ્સ તેના ત્રણ…

ચિલોડા સર્કલ પાસેથી ઉત્તરપ્રદેશથી દેશી કટ્ટા અને કારતૂસ વેચવા આવેલો શખ્સ ઝડપાયા

અમદાવાદ,રવિવાર લોકસભાની ચૂંટણીને લઇ પોલીસ દ્વારા સમગ્ર અમદાવાદમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં નરોડા વિસ્તારમાં ચિલોડા બ્રિજ સર્કલ પાસે પોલીસે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી અને ઉત્તર…

દાણીલીમડામાં દુકાનની માલિકી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનોની તોડફોડ

અમદાવાદ,રવિવાર દાણીલીમડામાં દુકાનની માલીકી બાબતે બે જૂથો વચ્ચે તલવાર, ધોકા, પાઇપ જેવા હથિયારોથી જૂથ અથડામણ થતાં એકબીજા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે બેરલ માર્કેટ પાસે મિશન હેલ્થ જીમની દુકાનનો…

પરશોત્તમ રૂપાલા વિવાદમાં IBને એક્ટિવ કરાઈ, ક્ષત્રિય સમાજ પર નજર રાખવા અપાયો નિર્દેશ!

Lok Sabha Elections 2024 | રાજકોટમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટીપ્પણીને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા તમામ મોરચે વિરોધ શરૂ થયો છે. જેમાં ક્ષત્રિય…

ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદમાં શિક્ષિકાની અટકાયત, મહિલાના પતિએ જાણો શું આપ્યું કારણ

Ahmedabad News : લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણી લક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી…

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ બુકી ઝડપાયા

અમદાવાદ,સોમવાર આઇપીએલની મેચમાં બુકીઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં સટ્ટો રમાડવામાં આવે છે. પરંતુ, સ્ટેડિમયમાં રમવામાં આવતી મેચ અને લાઇવ પ્રસારણ વચ્ચે સાત સેકન્ડનો ફરક હોવાથી આ સમયમાં બુક થતા સટ્ટામાં…

નેધરલેન્ડમાં નવ કલાક કાફેને બાનમાં લેવાયા પછી બંધકોનો અંતે છૂટકારો

– એડે શહેરમાં હોસ્ટેજ ડ્રામા : 150 ઘરો ખાલી કરાવા પડયા – કાફેમાં પાર્ટી રાતે પૂરી થાય તે પહેલાં જ વિસ્ફોટકો સાથે યુવાન ક્લબમાં ઘૂસ્યો : બપોરે આત્મસમર્પણ કરતાં ધરપકડ…

કેનેડામાં અહીં વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ દેખાશે, પછી 20 વર્ષ સુધી આવું દૃશ્ય નહીં દેખાય

– હવે પછીનું આવું ખગ્રાસ સૂર્યગ્રહણ 2044માં થશે – ઓન્ટોરિયા રાજ્યમાં ‘નાયગ્રા’ નામક શહેરમાં સૌથી લાંબો સમય આ સૂર્યગ્રહણ દેખાશે : ૧૯૭૯ પછી ઓન્ટોરિયોમાં આવું પહેલું સૂર્યગ્રહણ દેખાવાનું છે ઓટાવા…

બાઈડનની હાથ-પગ બાંધેલી તસવીર, ટ્રમ્પે પીક અપ ટ્રકનો વીડિયો શેર કરતા અમેરિકામાં રાજકીય ગરમાવો

Image Source: Twitter અમેરિકામાં રાષ્ટ્રપતિની આગામી ચૂંટણી માટેના પ્રચારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વર્તમાન રાષ્ટ્રપતિ અને હરીફ જો બાઈડન સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ…

મોસ્કોના આતંકી હુમલા બાદ તાજિકિસ્તાનના હજારો નાગરિકો રશિયા છોડી રહ્યા છે, આવુ છે કારણ

Image Source: Twitter રશિયાના મોસ્કોમાં તાજેતરમાં કોન્સર્ટ હોલ પર થયેલા આતંકી હુમલા બાદ રશિયામાં રહેતા તાજિકિસ્તાનના લોકો દેશ છોડી રહ્યા છે. તાજિકિસ્તાનના લોકોમાં ડરનો માહોલ છે.કારણકે મોસ્કોમાં આતંકી હુમલા બાદ…