Category: Surat

ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે જ સુરતમાં માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ, યંગસ્ટર્સનો નોંધપાત્ર વધારો

Chaitra Navratri Surat : સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં માં અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.…

કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાં દરોડા: માર્કેટીંગ ફ્રેન્ચાઇઝીની આડમાં ધાર્મિક યંત્ર ઉપર જુગાર રમાડતી ક્લબ ઝડપાઇઃ 24 ની ધરપકડ

– કાર્ડ સ્કેનર, કોઇન મશીન અને 47 નંગ ધાર્મિક યંત્રના કાર્ડ કબ્જેઃ એચ.એસ. માર્કેટીંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગાર ક્લબ ચલાવતા ભાવનગરના ભાવિન મોજીદ્રા અને વિજય ગોલાણીયા વોન્ટેડ– યંત્ર ઉપર દાવ લગાવી…

પાલ વિસ્તારમાં પાણીની લાઈન નાખીને 60 દિવસ બાદ પણ માટી ન ઉપાડતા ધૂળની ડમરીથી લોકો ત્રાહિમામ

આગામી લોકસભાની ચૂંટણી માટે પાલિકા તંત્ર તૈયારીમાં પડી ગયું છે તેના કારણે કોન્ટ્રાકટરો આરામ ફરમાવી રહ્યાં છે. વહીવટી તંત્રનું પૂરતું ધ્યાન ન હોવાથી કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારી રહ્યા છે અને…

લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા 45406 સ્ટાફને બેલેટ પેપર ઇસ્યુ થયા

– અત્યાર સુધીમાં 37477 બેલેટ પેપર ભરીને પરત આવ્યા સુરત લોકસભાની ચૂંટણીમાં મતદાન કરાવનાર પોલીગ સ્ટાફ હોય કે સીઆરપીએફ જવાન તમામ મતદાનથી વંચિત ના રહે તે માટે આ વખતની સુરત,…

સુરતમાં આજે રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમ, ખંભાળીયાની જેમ વિરોધ થશે કે કાર્યક્રમ સફળ થશે?

લોકસભાની ચૂંટણી માટે ભાજપે રાજકોટના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત કર્યા બાદ એક નાના કાર્યક્રમમાં તેઓએ કરેલી ટિપ્પણી બાદ મોટો વિવાદ ઉભો થયો છે. સુરત સહિત અનેક જગ્યાએ ક્ષત્રિય…

સુરતમાં ગેરકાયદે બાંધકામમાં તોડ માટે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે કેટલાક કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં

પાલિકાના કેટલાક કર્મચારીઓ ગેરકાયદે બાંધકામ ની માહિતી આરટીઆઈ એક્ટીવિસ્ટને પહોંચાડતા હોવાની ઢગલેબંધ ફરિયાદો આવી છે અનેઆરટીઆઈ એક્ટિવિસ્ટ અને કર્મચારીઓની સાંઠગાંઠ અંગે અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સુરત પાલિકાના મોટાભાગના તમામ…

ભુતકાળમાં રિવાઈઝ બજેટમાં મોટા ઘટાડા બાદ પણ 70 ટકા જેટલું બજેટ વપરાતું હતું

Image Source: Freepik સુરત મહાનગરપાલિકામાં ગત નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2023-24 માં 100 ટકા બજેટ ખર્ચ કરીને સુરત પાલિકાએ એક ઈતિહાસ બનાવ્યો છે. સુરત પાલિકાના છેલ્લા પાંચ વર્ષના બજેટના…

હરીફ પર હુમલો અને તેની મહિલા બોડીગાર્ડની હત્યા કરનાર 11 વર્ષે ઝડપાયો

– સચિન વિસ્તારમાં સંજય યદુવંશી ગેંગનું વર્ચસ્વ જમાવવા હાલ યુ.પીમાં ખેતીકામ કરતા ભોલા પ્રસાદ ઉર્ફે વિજય પંડિતે સંજય યદુવંશી અને અન્યો સાથે મળી ઓક્ટોબર 2013 માં સચીન ઈશ્વરનગરમાં ફાયરીંગ કર્યું…

ઝાડા ઉલ્ટી થયા બાદ સચિન અને પાંડેસરામાં બે બાળકોના મોત

– સચિનમાં તાવ અને ઝાડા ઉલ્ટી બાદ છ માસનો બાળક અને પાંડેસરામાં ઝાડા ઉલ્ટી થયા બાદ ૫ વર્ષીય બાળકીનું મોત થયુ સુરત : સુરતમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા કેસ…

પત્નીનું ગળું દબાવી હત્યાને આત્મહત્યામાં ખપાવનાર પતિને આજીવન કેદની સજા

સુરત વારંવાર આત્મહત્યાની ધમકી આપનાર પત્નીનુ ગળું ઘોંટી આત્મહત્યાની થિયરી ઉભી કરનાર પતિનો ભાંડો એફએસએલ તબીબી પુરાવાએ ફોડયો ચારેક વર્ષ પહેલાં સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં માત્ર 15 મહીનાના દાંપત્યજીવનમાં…