પોરબંદર જિલ્લામાં ચૂંટણી સંબંધે 2399 સામે અટકાયતી પગલાં
અત્યાર સુધીમાં ૯૯ ટકા હથિયારો જમા લઈ લેવાયાં જૂનાગઢ રેન્જમાં પોરબંદર જિલ્લા પોલીસની કામગીરી શ્રેષ્ઠ, સંવેદનશિલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ- ફ્લેગમાર્ચ પોરબંદર: પોરબંદર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી અન્વયે…