રાજકોટ -ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા ગામ પાસે બનેલો બનાવ
બસ ચાલક સહિત આઠ મુસાફરોને ગંભીર ઈજાઃ અન્ય ઈજાગ્રસ્તોને ઈમરજન્સી દરવાજો ખોલી બહાર કઢાયા
ગોંડલ : અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભુણાવા
પાસે બપોરે રાજકોટથી ઉપલેટા જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની મિનિ બસ અને ઇન્ડિયન ગેસના
બાટલા ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
પાસે બપોરે રાજકોટથી ઉપલેટા જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની મિનિ બસ અને ઇન્ડિયન ગેસના
બાટલા ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.