દુઃખદ સમાચાર: ઈઝરાયલના હુમલામાં 10 વર્ષીય ‘સ્કેટિંગ ગર્લ’નું મોત, આખી દુનિયા સ્તબ્ધ
Israel-Hamas war: ગાઝામાં ઈઝરાયલના હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. જેમાં ઘણાં બાળકો કુપોષણ અને અન્ય બીમારીઓના શિકાર બન્યા છે. તાજેતરમાં જ ગાઝામાં ઈઝરાયલના હુમલામાં એક બાળકીના મોતથી…
અમદાવાદમાં છ વિદેશી વિદ્યાર્થીઓની અનોખી સમાજ સેવા, પછાત બાળકોને કરી રહ્યા છે મદદ
Six Foreign Students Provides Free Education In Ahmedabad: આજના ગ્લોબલાઈઝેશન અને ડિજિટાઈઝેશનના યુગમાં શિક્ષણ તાતી જરૂરિયાત બન્યું છે. તેમ છતાં આજે પણ ભારતના ઘણા પછાત વિસ્તારોમાં બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત…
સ્ટેટ મોનીટરીંગ સેલ દિપક ઠક્કરની મિલકતો અંગે ઇડીમાં રિપોર્ટ કરશે
અમદાવાદ,ગુરૂવાર માધુપુરામાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડીંગના કૌભાડમાં દુબઇથી ઝડપાયેલા દિપક ઠક્કરની રૂપિયા ૧૦૦ કરોડની મિલકતો અંગે મોટો ખુલાસો થયો છે. જો કે જુગાર અન ગેમિંગની મિલકતો જપ્ત કરવાની…
પાલડીમાં લોંખડના વેપારીને રસ્તામાં આંતરીને રૂપિયા ૧૫ લાખની લૂંટ
અમદાવાદ,ગુરૂવાર શહેરના પાલડીમાં રહેતા અને લોંખડનો વ્યવસાય કરતા વેપારી સી જી રોડ પરના આંગડિયા પેઢીમાંથી રૂપિયા ૧૫ લાખની રોકડ લઇને બુધવારે સાંજના સમયે ઘરે જઇ રહ્યા હતા. તે સમયે બાઇક…
બ્રોકર દંપતિએ છ માસમાં ૨૫ ટકા વળતર આપવાનું કહીને ૧.૧૨ કરોડ પડાવ્યા
અમદાવાદ,ગુરૂવાર શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા અને કર્મકાંડ કરતા વ્યક્તિને તેમના યજમાન એવા બ્રોકર દંપતિએ રૂપિયા ૧.૧૨ કરોડનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. એક કરોડના…
વિરમગામમાં તબીબ પાસે ખંડણી માંગી ધમકી આપનારની આરોપીની ધરપકડ
અમદાવાદ,ગુરૂવાર વિરમગામમાં ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા એક તબીબને સોશિયલ મિડીયામાં બદનામ કરીને હોસ્પિટલને તાળા મરાવી દેવાની ધમકી આપીને એક માથાભારે શખ્સે રૂપિયા ૧૩ લાખની ખંડણી માંગી હતી. જે અનુસંધાનમાં વિરમગામ ટાઉન…
ગુજરાત હાઈકોર્ટની ફીટકાર પછી પણ અમદાવાદ મ્યુનિ.ને સ્વચ્છતા મામલે સેવનસ્ટાર રેટીંગ મેળવવાના અભરખા
અમદાવાદ,ગુરુવાર,5 સપ્ટેમ્બર,2024 અમદાવાદમાં રોડ ઉપર રખડતા ઢોર,વધતી જતી ટ્રાફિકની સમસ્યા સહિતના અન્ય મુદ્દાઓ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને અધિકારીઓ ઉપર ફીટકાર વરસાવવામાં આવી રહી છે.આમ છતાં હજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને…
સાત ઝોનના વિવિધ વોર્ડમાં ગણેશ મૂર્તિ વિસર્જન માટે ૮૦ લાખના ખર્ચે ૫૧ કુંડ તૈયાર કરાયા
અમદાવાદ,ગુરુવાર,5 સપ્ટેમ્બર,2024 ૭ થી ૧૭ સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં ગણેશ મહોત્સવ પ્રસંગે વિવિધ મંડળ,સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. સાત ઝોનમાં ગણેશ મૂર્તિના વિસર્જન માટે રુપિયા ૮૦ લાખના ખર્ચે વિવિધ…
ગુજરાતમાં ફરી વરસાદ જામ્યો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, જાણો આજે ક્યાં મેહુલિયો વરસશે
Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે…
અલગ-અલગ સોફટવેર તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિ.ઈન હાઉસ તૈયાર કરવા વર્ષે ૩.૪૦ કરોડનો ખર્ચ કરશે
અમદાવાદ,ગુરુવાર,5 સપ્ટેમ્બર,2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કામગીરી માટે અલગ અલગ સોફટવેર તૈયાર કરવા માટે એક ઈનહાઉસ તૈયાર કરવા દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર કરી છે.દરખાસ્ત મુજબ પ્રોજેકટ મેનેજરને દર…