Month: April 2024

ચીનમાં પાલતુ બિલાડીએ ભારે કરી, ઘરને આગ લગાડતાં રૂ. 11 લાખનું નુકસાન

representative Image: FreePik Cat setting The House on Fire: ચીનમાં એક પાલતુ બિલાડીએ ઘરમાં આગ લગાવી દીધી હતી. જેના લીધે ઘર માલિકને રૂ. 11 લાખ (1,00,000 યુઆન)નું નુકસાન થયું છે.…

જે કંપની માટે 68 વર્ષ કામ કર્યું, તેણે 2 દિવસની નોટિસ આપી નોકરીથી કાઢી મૂકી..’ મહિલાની વ્યથા

Image Envato એક કંપનીમાં છેલ્લા 68 વર્ષથી કામ કરી રહી રહેલી મહિલાને માત્ર 2 દિવસની નોટીસ આપીને કંપનીમાંથી કાઢી મુકવામાં આવી છે. આ મહિલા એક જૂતાની બ્રાન્ડ માટે કામ કરતી…

કુલ 900 વિદ્યાર્થીઓની ધરપકડ, હાર્વર્ડના સ્ટેચ્યૂ પર પેલેસ્ટાઇનનો ધ્વજ…: અમેરિકાની 30 યુનિવર્સિટીમાં કેમ થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન?

Image Source: Twitter Anti Israel Protest in American Universities: અમેરિકાની 30 યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના વિદ્યાર્થીઓ ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં…

‘રૉ’ના અધિકારીએ જ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, અમેરિકન મીડિયાનો ભારત પર ફરી આરોપ

Image Twitter Khalistani Terrorist Pannu: ફાઈનાન્સિયલ ટાઈમ્સે ગયા વર્ષે તેના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, પન્નુની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. એવું…

VIDEO | જાણીતી રશિયન બ્લોગર સાથે દિલ્હી એરપોર્ટના પાસપોર્ટ અધિકારીએ કરી ગેરવર્તણૂક

Image Social Media Russian Influncer at Delhi Airport : ટેકનોલોજીના યુગમાં કોઈ પણ ફોટો કે વીડિયો વાયરલ થતા વધુ સમય નથી લાગતો, ગણતરીની સેકન્ડોમાં કાઈપણ વાયરલ થઈ જાય છે. કોઈએ…

યુદ્ધ પછી ગાઝામાં સરકાર રચવા માટે બ્લિન્કેન સઉદી અરેબિયા પહોંચ્યા

– પેલેસ્ટાઇનને ‘સ્ટેટ હૂડ’ આપવા નેતન્યાહૂ તૈયાર નથી – રિયાધમાં બ્લિન્કેને યુએઈ, સઉદી અરેબિયા, કટાર, જોર્ડન અને ઇજીપ્તના પ્રતિનિધિઓ સાથે વ્યાપક મંત્રણાઓ કરી રીયાધ : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન…

ટોરેન્ટોમાં બૈશાખી ઉત્સવના દિને ખાલીસ્તાન તરફી નારા : ટ્રુડોએ કહ્યું શિખોના અધિકારોનું જતન કરાશે

– બૈશાખી-ખાલસા દિન તરીકે ઉજવાય છે, તેની ઉજવણી સમયે ટોરી નેતા પોઇલીએવર NDP નેતા જગજીત સિંઘ, ટોરેન્ટોના મેયર એલિવિયા ચાઉ ઉપસ્થિત હતા ટોરેન્ટો : રવિવારે અહીં શિખ સમાજ દ્વારા પંજાબના…

શેરી સાંસદોએ પક્ષપલટો કરતાં ઋષિ શુનકે પહેલી જુલાઈમાં સંસદીય ચૂંટણી યોજવા સંકેત આપ્યો

– મેની ૨જીએ બ્રિટનમાં મેયરોની ચૂંટણીઓ યોજાવાની છે તે પૂર્વે ઋષિ શુનકે આપેલા આ સંકેતથી આશ્ચર્ય વ્યાપ્યું લંડન : બ્રિટનમાં મેની ૨જીએ વિવિધ મ્યુનિસીપાલિટીઝમાં કે-કોર્પોરેશનમાં મેયરોની ચૂંટણી યોજાવાની છે તે…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ : અમેરિકામાં વિરોધ ચાલુ યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇની ધ્વજો ફરકાવાયા

– આ સામે ઇઝરાયેલ તરફી જૂથો પણ સક્રિય બનતાં બંને જૂથો વચ્ચે સંઘર્ષ જાગી ઊઠયો : બાયડેને રફાહ પર હુમલો ન કરવા નેતન્યાહૂને કહ્યું હાવર્ડ : અમેરિકામાં પેલેસ્ટાઇન તરફી દેખાવો…

હત્યા, અપહરણ કે ગોળીબાર પાક.માં પોલિયો માટે કામ કરનારાઓના થઈ રહ્યા છે આ હાલ

– પાકિસ્તાનના કટ્ટરપંથીઓ માને છે કે પોલિયો રસી નપુંસક બનાવે છે : મુસ્લિમોની વસ્તી કમ કરવાની સાજીશ છે રિયાધ, નવી દિલ્હી : એક તરફ દુનિયાના તમામ દેશો પ્રગતિ કરી રહ્યા…