Category: Ahmedabad

ત્રીસ લાખ વૃક્ષ રોપવાનો લક્ષ્યાંક , અમદાવાદમાં વોર્ડ કક્ષાએ વૃક્ષારોપણની કામગીરી કરાશે

અમદાવાદ,બુધવાર,1 મે,2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે શહેરમાં ત્રીસ લાખ વૃક્ષ રોપવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે. શહેરને હરીયાળુ બનાવવા વોર્ડ કક્ષાએ વૃક્ષારોપણની કામગીરી કરાવવા ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં અભિયાનને…

અમદાવાદના વિસ્તારમાં વધારો થતાં મ્યુનિ.ની ચાર્જેબલ FSI ની આવક રુપિયા ૧૫૦૦ કરોડના આંકને પાર

અમદાવાદ,બુધવાર,1 મે, 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા નવા વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. મ્યુનિ.હદમાં સમાવવામાં આવેલા બોપલ, શેલા ઉપરાંત ઘુમા,નરોડા ઉપરાંત મુઠીયા સહિતના વિસ્તારમાં બની રહેલા નવા બાંધકામ…

કૈલાશ અને તેની ગેંગ પાકિસ્તાની માફિયા સાથે દુબઇથી સોદો કરતા હતા

અમદાવાદ, બુધવાર પાકિસ્તાનની જળસીમામાં જઇને ૬૧ કરોડની કિંમતના હશીશને ગુજરાતના દ્વારકા નજીક લાવતા સમયે મહારાષ્ટ્માં રહેતા ચાર વ્યક્તિ સહિત પાંચ લોકોની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો…

ક્ષત્રિય સમાજને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો, અમદાવાદ પોલીસના જાહેરનામાને પડકારતી અરજી ફગાવી

Lok Sabha Elections 2024 | કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય નેતા પુરૂષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશનર…

પિરાણા ડમ્પ સાઈટ ઉપરથી અંતે ૧૨૬ મેટ્રીક ટન લિગાસી વેસ્ટ પ્રોસેસ કરાયો

અમદાવાદ,શુક્રવાર,3 એપ્રિલ,2024 ઓગસ્ટ-૨૦૨૦માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા અમદાવાદની કચરાની મુખ્ય ડમ્પસાઈટને ઝીરો વેસ્ટ ડમ્પ સાઈટ બે વર્ષમાં કરવા આદેશ આપ્યો હતો.ઉપરાંત પિરાણા ડમ્પ સાઈટને કારણે આસપાસના વિસ્તારમાં હવાના પ્રદૂષણમાં થતા…

ધોરણ-૯માં નાપાસ થવાની ડરથી ૧૪ વર્ષનો કિશોર ગોવા નાસી ગયો

અમદાવાદ, શુક્રવાર શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ગત ૩૦મી એપ્રિલના રોજ એક ૧૪ વર્ષનો સગીર લાપતા થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.…

પ્રેમિકાના પતિએ યુવકને માથામાં પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ, શુક્રવાર અમદાવાદ જિલ્લાના સાણંદના વાસણામાં ગામમાં એક પરિણીત યુવતી સાથે લીવ ઇનમાં રહેતા યુવકની યુવતીના પતિએ હત્યા કરી હોવાની ઘટના બની હતી. જે અંગે સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને…

સાવધાન! ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે, હીટવેવની આગાહી

Heatwave Forecast in Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પહેલી મેથી ચોથી મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સહિત…

અમદાવાદમાં કચરાના ડમ્પર ચાલકે કારને અડફેટે લીધી, ત્રણના મોત

Road Accident In Ahmedabad: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (30મી એપ્રિલ) અમદાવાદ શહેરના નારોલ-જુહાપુરા વચ્ચે ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી…

કાલુપુર પોલીસ સ્ટેશન પાસે નશામાં ઘૂત યુવકે છરી બતાવી હોમગાર્ડને ધમકાવ્યા

અમદાવાદ, સોમવાર કાલુપુર પોલીસ સ્ટેશન બહાર નશામાં ધૂત યુવક બેઠો બેઠો લવરી કરતો હતો અને અચાનક ઉભો થઇએ છરી સાથે હાજર હોમગાર્ડ પાસે ગયો હતો અને હોમગાર્ડને ધમકાવતો ધમકાવતો રીલીફ…