મરી માતાના ખાંચામાં દબાણ શાખા અને ટ્રાફિક વિભાગની ટીમ ત્રાટકી, વાહનો જપ્ત: ચૂંટણી બહિષ્કારની ચીમકી
Image: Facebook વડોદરા શહેરની મધ્યમાં આવેલ મરીમાતાના ખાંચામાં આવેલી સંખ્યાબંધ દુકાનોના કારણે અહીં રહેતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દૈનિક ધોરણે અહીં હજારોની સંખ્યામાં ગ્રાહકો પોતાના કામ…