અમદાવાદ,બુધવાર
પીસીબીના સ્ટાફે શહેરના થલતેજ ઝાયડસ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિગમાં
પાર્ક કરેલી કાર અને રામોલ નિરાંત ચાર રસ્તા પાસે આવેલા ગંગા એપાર્ટમેન્ટની
સિક્યોરીટી ગાર્ડની ઓફિસમાંથી ૮૦૦ જેટલી વિદેશી દારૂની બોટલનો જથ્થો જપ્ત કર્યો
હતો. પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને બાતમી મળી હતી કે થલતેજ ઝાયડસ
હોસ્પિટલ રોડ હેબતપુર ચાર રસ્તા નિસર્ગ બંગ્લોઝ પાસે આવેલા ગિરનાર એપાર્ટમેન્ટના