Category: India

‘મોકો મળતા જ ફરી ગોળી મારીશું’, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને મળી ધમકી

Chandrashekhar Azad News: ભીમ આર્મી પ્રમુખ અને આઝાદ સમાજ પાર્ટીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદને ગોળી મારવાની ધમકી અપાઈ છે. ઉત્તરપ્રદેશની નગીના બેઠકથી લોકસભા ચૂંટણી લડી રહેલા ચંદ્રશેખર આઝાદને ધમકી મળી છે,…

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ફસાયા?, માફી માગવા છતા પોલીસ ફરિયાદની માગ

Dhirendra Shastri In Controversy: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદન માટે માફી માગી છે. પરંતુ…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ

JP Nadda Swearing In Rajya Sabha: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા છે. આ વખતે જે.પી. નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચ્યા છે. તેમણે ગયા મહિને હિમાચલ પ્રદેશમાંથી…

ખેડૂતો માટે ખુશખબર, ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ પડશે, ચોમાસા અંગે હવામાન વિભાગે કરી આગાહી

IMD Weather Update: ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડતા લોકો અકળાઈ ઉઠ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ…

ભારતનું લોકતંત્ર જોવા ભાજપનું આમંત્રણ, વિશ્વના દેશોમાંથી 15 રાજકીય પક્ષો ‘ચૂંટણી દર્શન’ માટે આવશે

Lok Sabha Election 2024: ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે જ્યાં દર 5 વર્ષે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ યોજાય છે અને સત્તારુઢ પાર્ટીની હાર પર સરળતાથી…

કોંગ્રેસ નેતા સૂરજેવાલાનું હેમામાલિની પર આપત્તિજનક નિવેદન: ભાજપ નેતા ભડક્યાં, કંગનાએ પણ સાધ્યું નિશાન

Lok Sabha Elections 2024: કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે (Supriya Shrinate) કંગના રણૌત પર ટિપ્પણી કર્યા બાદ હવે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર વિવાદિત ટિપ્પણી કરતા હોબાળો મચી ગયો…

કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશો હુમલા કરીને જતાં રહેતા હતા: બિહારની રેલીમાં PM મોદીનું નિવેદન

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Bihar)એ બિહારના જમુઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જનસભા સંબોધી વખતે કોંગ્રેસ પર નિશાન સાધતા…

કેજરીવાલને રાહત: હાઇકોર્ટે કહ્યું- CM પદ પર રહેવું કે નહીં એ નિર્ણય તેમનો પોતાનો, જરૂર પડી તો રાષ્ટ્રપતિ દખલ કરશે

Arvind Kejriwal CM Post Controversy: દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પ્રકારની બંધારણીય કટોકટી હશે તો રાષ્ટ્રપતિ…

દેશની આ મહત્ત્વની લોકસભા બેઠક પર બે પૂર્વ મુખ્યમંત્રી આમનેસામને, શું પુત્ર સંભાળી શકશે વારસો?

Lok Sabha Elections 2024: દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉત્તરાખંડનું ધાર્મિક શહેર હરિદ્વારમાં પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અહીંથી આ વખતે બે પૂર્વ મુખ્યમંત્રી આમનેસામને છે. તેમના નામ…

વૈચારિક રીતે વિખેરાઈ ગઈ કોંગ્રેસ, પક્ષમાં છે પાંચ પાવર સેન્ટર: સસ્પેન્ડ થયા બાદ સંજય નિરુપમનું નિવેદન

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ છોડીને આવેલા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સંજય નિરુપમે આજે (ગુરુવાર) ગાંધી પરિવાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતો. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસમાં પાંચ…