Selena Gomez : અમેરિકાની મશહૂર સિંગર સેલેના ગોમેઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેને બાદમાં તેણે ડીલીટ કરી નાખ્યો હતો. આ વીડિયોમાં ગોમેઝે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસી પર પોતાની ચિંતા અને દુખ વ્યક્ત કર્યું હતું.
