ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોળ, જાણો ક્યાં કેટલો વરસ્યો
Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 5.55…