ભાજપમાં ડખા! અયોધ્યાના પૂર્વ સાંસદે પાર્ટીના નેતાને જોઈને કહ્યું માફિયા સાથે મારાથી નહીં બેસાય
Image: Facebook Lallu Singh Left the Press Conference : અયોધ્યાના પૂર્વ સાંસદ અને ભાજપ નેતા લલ્લૂ સિંહ ગુરુવારે પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જ છોડીને જતાં રહ્યાં. તેમણે પ્રેસ કોન્ફરન્સ અચાનક…