ભુજ,  મંગળવાર 

પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં એક બાળકી, યુવાન અને વયસ્કના મોત નીપજ્યા હતા. નાડાપા ગામે આવેલી ફેકટરીમાં રીવર્સમાં આવતી ટ્રક મજુરના ઘર સાાૃથે આૃથડાતાં ઘરમાં રમતી ૬ વર્ષની બાળકીનું દિવાલ નીચે ચગદાઇ જવાાૃથી મૃત્યુ ાૃથયું હતું. તો, માંડવીના મસ્કા ગામે રહેતા વયસ્ક સાયકલાૃથી જઇ રહ્યા હતા. ત્યારે હાઇડ્રો ક્રેનની અડફેટે ચડી જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે માંડવીના કોડાય નજીક છ માસ પહેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ ભુજના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. 

પધૃધર પોલીસ માૃથકેાૃથી પ્રાપ્ત વિગતો મુજબ નાડાપા ગામે આવેલી ડાંગર કેવોલીયન ફેકટરીમાં મંગળવારે સવારે ચઢાણ ચડતી વખતે આઇવા ટ્રક રીવર્સમાં આવતાં લેબરના મકાન સાાૃથે આૃથડાઇને મકાન તોડી નાખ્યું હતું. જેને કારણે ઘરમાં રમતી ૬ વર્ષની દિવ્યા રામસિંહ ભુરીયા નામની મજુરની દિકરી પર ઘરની દિવાલ પડતાં નીચે ચગદાઇ જવાાૃથી માાૃથાના ભાગે ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી. પધૃધર પોલીસે આગળની તપાસ હાાૃથ ાૃધરી છે. તો, માંડવી તાલુકાના મસ્કા ગામે સુમરાવાસમાં રહેતા અલીમામદ સુમરા નામના વયસ્ક સાયકલ પર રવિવારે સવારે અગ્યાર વાગ્યે ગુંદીયાળી રોડ પર જતા હતા. ત્યારે હાઇડ્રો (ક્રેન)ના ચાલકે ચાયકલને ટકકર મારતાં સાયકલ સવારને ગંભીર ઇજાઓ ાૃથવાાૃથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હતભાગીના પુત્ર ઇકબાલ સુમરાની ફરિયાદ પરાૃથી માંડવી પોલીસે હાઇડ્રોના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. બીજીતરફ કોડાય નજીક છ માસ પૂર્વે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા ભુજના કેમ્પ એરિયામાં રહેતા વારીસ અબ્દુલ ગની કુંભાર (ઉ.વ.૧૮)ને વુાૃધ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો. જયાં બે મહિના સારવાર કરાવ્યા બાદ યુવકની ઘરે સારવાર ચાલુ હતું. દરમિયાન જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં વાૃધુ સારવાર માટે અમદવાદ મોકલાવતાં માર્ગ વચ્ચે અંતિમ શ્વાસ લેતાં ભુજ જી.કે.માં લઇ અવાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. કોડાય પોલીસે બનાવની નોંાૃધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *