અમદાવાદ, સોમવાર

સુરતમાં રહેતા યુવકને ઓસ્ટ્રેલીયાના વિઝીટર વિઝા અને ત્યારબાદ વર્ક પરમીટ વિઝા આપવાનું કહીને બન્ટી-બબલી સહિત ત્રણ લોકોએ રૃા. ૨૧.૭૦ લાખ પડાવી લીધા હતા. જો કે ઓન લાઇન ચેક કરતા વિઝા બનાવટી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહી રૃપિયા પરત માંગતા જેલમાં પુરાવી દેવાની ધમકી આપીને ઓફિસે તાળાં મારીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે દંપતિ સહિત લોકો સામે ફરિયાદ નોધી છે, ચોંકાવનારી બાબત એ છે કે બન્ટી-બબલી સામે વિદેશ મોકવવાના બહાને રૃપિયા પડાવવાની આ ત્રીજી ફરિયાદ નાંેધાઇ છે 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *