અમદાવાદ, સોમવાર
વિદેશ જવાની ઘેલછામાં યુવકો નકલી પારપોર્ટનો ઉપયોગ કરીને કાયદાના સકંજામાં ફસાતા હોવાના કિસ્સા વધી રહ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ ઉપર ગઇકાલે વધુ એક યુવકને બનાવટી પાસપોર્ટ આધારે મુસાફરી કરવા જતાં પકડી પાડયો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે છેતરપીડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભારતીય પાસપોર્ટ ખોટા હોવાની જાણ છતાં એસ.વી.