Champions Trophy 2025 : પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના મામલામાં હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) કહ્યું છે કે, જો ભારતીય ટીમ તેમના દેશમાં આવવા માંગતી નથી, તો પાકિસ્તાનની ટીમ પણ આગામી મેચો રમવા માટે ભારત નહીં જાય અને આ મેચો માટે પણ હાઇબ્રિડ મોડલ લાગુ કરવું જોઈએ. સ્પષ્ટ રીતે સમજીએ તો પાકિસ્તાન તરફથી ભારત-પાકિસ્તાન મેચ દુબઈમાં યોજવાની માંગ કરવામાં આવી હતી. હવે આ અંગે એક નવો ખુલાસો સામે આવ્યો છે કે, BCCIએ આગામી ભારત અને પાકિસ્તાન મેચો હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવાની માંગને ફગાવી દીધી છે. 

શું છે પાર્ટનરશીપ ફોર્મ્યુલા?

હકીકતમાં PCBએ એવી માગણી કરી હતી કે, આગામી 3 વર્ષ સુધી કોઈપણ ICC ઈવેન્ટમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ તટસ્થ સ્થળે યોજવી જોઈએ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *