– અભિનેતાએ સોશ્યલ મીડિયા પર શેર કરીને જણાવ્યું
મુંબઇ : અલ્લુ અર્જુને પુષ્પા સીરીઝની શરૂઆત પાંચ વરસ પહેલાં કરી હતી.હાલમાં જ અભિનેતાએ સોશ્યલ મીડિયા પર શેર કર્યું છ ેકે, તેણે ૨૭મી તારીખે ૧,૭૮૦ દિવસ પછી પુષ્પા ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યું છે. અભિનેતાએ લખ્યું છે કે, લાસ્ટ ડે, લાસ્ટ શોટ ઓફ પુષ્પા…