– આ ફિલ્મનું દિગ્દર્શન મનસુખાની દ્વારા કરવામાં આવ્યું છે અને તેને જુન 2025માં રિલીઝ કરવામાં આવશે.
મુંબઇ : સાજિદ નડિયાદવાળાની હાઉસફુલ ૫ પ્રથમ એવી ફ્રેન્ચાઇજી છે જે પાંચમા ભાગ પર પહોંચી ગઇ છે. આ ફિલ્મ મનોરંજન, મસ્તી અને કોમેડીથી ભરપુર છે. હાઉસફુલ ૫ની હાલમાં સોશયલ મીડિયા પર એક તસવીર મુકવામાં આવી છે જેમાં કલાકારોની યાદી લાંબીલચક જોવા મળે છે.