– સચીનમાં રહેતા બે શ્રમિક ઉડિયા યુવાનો પાસે ભેસ્તાનના કાલુએ જથ્થો મંગાવ્યો હતો
– ગંજામના બાબુલાએ ગાંજો રવાના કર્યો હતો
સુરત, : ઉધના પોલીસે ઉધના રેલવે સ્ટેશન બહારથી 14 કિલોગ્રામ ગાંજા સાથે બે ઉડિયા યુવાનને ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત બે મોબાઈલ ફોન, રોકડા રૂ.1100 વિગેરે મળી કુલ રૂ.1.67 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજો મંગાવનાર ભેસ્તાનના ઓડિશાવાસી અને મોકલનાર ગંજામના વતનીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ.