Image: Facebook
Tina Ahuja Explanation About Govinda Krushna Fight: મામા-ભાણેજ, ગોવિંદા-કૃષ્ણા અભિષેક વચ્ચેનો વિવાદ ખતમ થઈ ગયો છે. છેલ્લા 7 વર્ષથી બંનેની વચ્ચે અમુક બાબતોને લઈને મતભેદ ચાલી રહ્યો હતો પરંતુ હવે આ વાતો પર પૂર્ણવિરામ લાગી ચૂક્યુ છે. કપિલના શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ માં ગોવિંદા, શક્તિ કપૂર અને ચંકી પાંડે આવ્યા હતા. કૃષ્ણાએ મામા ગોવિંદાની સામે પરફોર્મ કર્યું અને બંને ગળે પણ મળ્યા. આ મામા-ભાણેજના પેચઅપ પર ગોવિંદાની પુત્રી ટીના અહૂજાએ રિએક્ટ કર્યું છે.