image : Social media

Vadodara Chain Snatching : વડોદરામાં તરસાલી વિસ્તારના વિજયનગરમાં રહેતા 84 વર્ષના નવનીતમબેન ગોકુલ દાસ તાંજોરકર ગઈકાલે સવારે 9:00 વાગે ભત્રીજાની બાઈક પર બેસીને તરસાલીના શરદનગર ખાતે સાઈબાબાના મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરમાં પૂજા કરીને તેઓ ચાલતા ચાલતા ઘરે જતા હતા તે દરમિયાન મંદિરથી બહાર રોડ ઉપર એક રીક્ષા ચાલક આવ્યો હતો અને માજીને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે ?

ત્યારબાદ માજીએ વિજયનગર જવાનું કહેતા રીક્ષા ચાલકે તેઓને રીક્ષામાં બેસાડ્યા હતા સીટ પર એક પુરુષ અને મહિલા બેઠા હતા તેમની વચ્ચે માજી બેસી ગયા હતા. રિક્ષામાં બેઠેલા પુરુષ અને મહિલા માજી જોડે વાતો કરતા હતા. વિજયનગર સોસાયટીના ગાર્ડન નજીક રીક્ષા ચાલકે તેની રીક્ષા ઊભી રાખીને કહ્યું કે મારે અગત્યના કામે ઘરે જવાનું છે અને તેણે માજીને નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો અને માજીએ નીચે ઉતરીને જોયું તો તેમના ગળામાંથી રૂ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *