Supreme Court On Sambhal Jama Masjid: સંભલમાં જામા મસ્જિદમાં સરવેને લઇને ભડકેલી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે ટ્રાયલ કોર્ટે મસ્જિદના સરવેની પરવાનગી આપી હતી જેના પર હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ કોર્ટ આ મામલે કોઈ કાર્યવાહી ના કરે. આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ રહેશે. 

તંત્રને આપ્યો નિર્દેશ 

સુપ્રીમ કોર્ટે આ સાથે સુનાવણી કરતાં યોગી સરકારને નિર્દેશ આપ્યો હતો કે, ‘સંભલમાં શાંતિ સ્થાપિત કરવાની જવાબદારી તમારી રહેશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *