– જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ થવાનું હતું જે હવે લટકી ગયું
મુંબઇ : ફરહાન અખ્તરે ડોન ૩ની ઘોષણા કરી છે ત્યારથી ફિલ્મ ચર્ચામાં છે. ફરહાને ફિલ્મમાં ડોનના પાત્ર તરીકે રણવીર સિંહને પસંદ કર્યો હતો ત્યારે પણ સોશ્યલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવ આવ્યા હતા.
છેલ્લી ઘોષણા અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસના જાન્યુઆરી મહિનામાં શરૂ થવાનું હતું જે હવે પોસ્ટપોન થઇ ગયું છે.