Aishwarya Rai Removes Bachchan Surname: બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદરતા અને ગ્લેમરસ વ્યક્તિત્વ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હાલમાં અભિષેક બચ્ચન સાથે છૂટાછેડાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, તાજેતરમાં ઐશ્વર્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોયા બાદ ફેન્સમાં ફરી એકવાર છૂટાછેડાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. શું છે આખો મામલો, ચાલો જાણીએ…