ED Raids On Raj Kundra’s House: બોલિવૂડ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી હતી. આ કાર્યવાહી પોર્નોગ્રાફી નેટવર્ક મામલે કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મામલે ઈડી તેમના ઘર અને ઓફિસ બંને ઠેકાણે તપાસ કરી રહી છે.

રાજ કુંદ્રા વિરૂદ્ધ 2021માં પોલીસે પોર્ન પ્રોડક્શનના આરોપસર ધરપકડ કર્યા બાદ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડીએ આ દરોડો પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *