Surat Corporation : સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે સુરત મ્યુનિ.ના રિવરફ્રન્ટ બહાર રોડ કાટપીટીયા બજાર બની ગયો છે. જ્યારે બ્રિજથી અડાજણ પાટીયા તરફ જતા રોડના ફુટપાટ પર લારીવાળાનો કબજો છે. સુરત પાલિકાની ગંભીર બેદરકારીને કારણે આ રોડ હવે કાટપીટીયા બજાર જેવો બની ગયો છે. આ ઉપરાંત અહી જે ગંદકી થઈ રહી છે તેના કારણે સુરતની સુંદરતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે. ફુટપાથ પર લારીવાળાઓનો કબજો હોવાથી લોકો રસ્તા પર ચાલવા મજબુર બની રહ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *