Image: Facebook

India Canada Relations: ભારત અને કેનેડાના સંબંધો સતત વણસી રહ્યાં છે. આ દરમિયાન વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે વેનકુવર સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં જ કેનેડિયન અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તેમના ઓડિયો અને વીડિયો પર નજર રાખવામાં આવી રહી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભાને આ જાણકારી આપી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *