Galleries

ગોધરા કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી.

જ્ઞાન તણા પ્રકાશને ઝળહળતો કરે જગમાં શ્રદ્ધા કેરા દીપક પ્રગટાવે તે શિક્ષક. આજ રોજ શિક્ષક દિન નિમિતે શેઠ પી.ટી.આર્ટ્સ & સાયન્સ કોલેજ,ગોધરાના આચાર્ય ડૉ.એમ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ અને ઈતિહાસ વિભાગના અધ્યક્ષ…

ગોધરા ખાતે થેલેસેમિયા અવેરનેસ પર એક દિવસીય સેમિનાર યોજાયો.

એનએસએસ વિભાગ થેલેસેમિયા જાગૃતિનું એક સેન્ટર બને તે માટે કોલેજ દ્વારા પ્રયાસ કરાયો. ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા અને યુનિવર્સિટીના અને સરકારશ્રીના પરિપત્રને…