Image: Facebook

વડોદરા શહેરમાં આગામી ચોમાસા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરો ભરતી કરાશે.

ઉલ્લેખનીય છે કે આગામી ચોમાસાની ઋતુમાં વાહક જન્ય રોગ નિયંત્રણ અને પાણીજન્ય રોગ શાખાની નિયંત્રણ બાબતે પાલિકાની ક્ષેત્રીય કામગીરી અંગે કોન્ટ્રાક્ટ બેઝ પર પબ્લિક હેલ્થ વર્કર (પીએચડબલ્યુ) અને ફિલ્ડ વર્કર (એફ ડબલ્યુ- પુરુષ) ની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી 11 મહિના માટે તદ્દન હંગામી ધોરણે કરવાની છે. 

આ અંગે અરજી કરનાર ઉમેદવારોએ પાલિકા ની વેબસાઈટ પર તા. ૭ થી ૧૫ જૂન સુધીમાં પસંદગી યાદી સાથે ઝોન કચેરીએ હાજર થવા જણાવાયું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *