Jamnagar Court News : જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ રાજા ઘેલાભાઈ ટારીયાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી.

 તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે આરોપી વિરૂધ્ઘ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી.

 જે કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને 8 માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.80627 નો હુકમ કરવામાં આવેલ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *