IPL 2024 playoffs: IPL 2024માં 41મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આરસીબીએ આ મેચ 35 રને જીતી લીધી હતી. જોકે RCBની જીત બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. આરસીબીને 2 પોઈન્ટ મળ્યા છે. જે આરસીબી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ જીત સાથે, આરસીબીએ પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી છે.

3 જગ્યા માટે 6 ટીમો વચ્ચે મુકાબલો

હવે આરસીબીએ 6 ટીમોનું ટેન્શન વધાર્યું છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ ટોપ પર છે. જે બાદ પ્લેઓફમાં રાજસ્થાનનું સ્થાન લગભગ નિશ્ચિત છે. હવે 3 જગ્યા માટે 6 ટીમો વચ્ચે મુકાબલો થશે. હવે ત્રણ ટીમો પર પ્લેઓફમાંથી બહાર થવાનું જોખમ છે.

આ ટીમ થઇ શકે છે બહાર 

હવેથી આરસીબીને તેમની તમામ મેચ જીતવાની જરૂર છે. તેમની પાસે 5 ફિક્સર બાકી છે અને તે બધા જીતવાથી તે 14 પોઈન્ટ મેળવી શકે છે. આ અનુમાન મુજબ બધું ચાલ્યું તો આરસીબી ચોથા સ્થાને ક્વોલિફાય થઈ શકે છે. જો આ અનુમાન મુજબ ન ચાલ્યું તો RCB, PBKS, MI અને GT હાલ પોન્ટટેબલમાં પાછળ છે જેથી જે પ્લેઓફમાં બહાર થઈ શકે છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *