Lok Sabha Elections 2024 : કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરાઈ છે. જેમાં બિહારના પાંચ અને પંજાબના બે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. પંજાબમાં કોંગ્રેસે હોશિયારપુર બેઠકથી યામિની ગોમર અને ફરીકોટ બેઠકથી અમરજીત કૌર સાહોકેને ટિકિટ આપી છે.

ગઈકાલે (21 એપ્રિલ) 11 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત

કોંગ્રેસે 21 એપ્રિલે આંધ્ર પ્રદેશ અને ઝારખંડ માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં નવ બેઠક અને ઝારખંડમાં બે બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ સાથે કોંગ્રેસે ઝારખંડની ગોડ્ડા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે. પાર્ટીએ દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને પોતાના ઉમેદવાર જાહેર કર્યા.

Congress releases list of Lok Sabha Candidates for Andhra Pradesh and Jharkhand.

Congress declares Pradeep Yadav as its candidate for Jharkhand’s Godda in place of Deepika Singh Pandey pic.twitter.com/vo5VhDhOGV

— ANI (@ANI) April 21, 2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *