Delhi Election Result 2025: દિલ્હી ચૂંટણીના અણધાર્યા પરિણામોએ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલના ભવિષ્ય પર પણ સવાલો ઉભા થયા છે. આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ પણ પોતાની નવી દિલ્હીની બેઠક હારી ગયા છે. આવી સ્થિતિમાં તેમનું AAPના સંયોજકનું પદ પણ જોખમમાં છે. આ કારણથી સવાલ ઉઠવા લાગ્યા છે કે કેજરીવાલનું આગળનું પગલું શું હશે?
કેજરીવાલનું AAP સંયોજકનું પદ જોખમમાં
આ સમયે અરવિંદ કેજરીવાલ માટે સૌથી મોટો વિકલ્પ રાજ્યસભામાં જવાનો છે.