– મૂળ બિહારનો 32 વર્ષીય મો.સાબીર ત્યાં જ કામ કરતા શ્રમજીવીની પત્નીને લેડીસ બાથરૂમમાં મળવા ગયો હતો ત્યારે પતિ પહોંચતા બંને ઝડપાયા હતા

– શ્રમજીવી અને તેના સાળાએ લાકડાના ફટકા અને ઈંટ વડે હુમલો કરતા સુપરવાઈઝરને ગંભીર ઈજા થઈ : લસકાણા પોલીસે શ્રમજીવીની ધરપકડ કરી

સુરત, : સુરતના વાલક પાટીયા રીંગરોડ ઓવરબ્રિજની બાજુમાં નવનિર્મિત બિલ્ડીંગની સાઈટ ઉપર કામ કરતો 32 વર્ષીય અપરણિત સાઈટ સુપરવાઈઝર બુધવારે રાત્રે ત્યાં જ કામ કરતા શ્રમજીવીની પત્નીને લેડીસ બાથરૂમમાં મળવા ગયો હતો ત્યારે ત્યારે પરિણીતાની દીકરી રડતી હોય તેનો પતિ શોધવા નીકળતા બંને ઝડપાઈ ગયો હતો.સાઈટ સુપરવાઈઝરને શ્રમજીવી અને તેના સાળાએ લાકડાના ફટકા અને ઈંટ વડે હુમલો કરતા સુપરવાઈઝરને ગંભીર ઈજા થઈ હતી.બનાવ અંગે લસકાણા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી શ્રમજીવીની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની 34 વર્ષીય મોહમ્મદ અનવર મોહમ્મદ જૈનુદ્દીન શેખ છેલ્લા એક વર્ષથી સુરતના વાલક પાટીયા રીંગરોડ ઓવરબ્રિજની બાજુમાં નવનિર્મિત સાઇલેન્ટ સ્કાય બિલ્ડીંગની સાઈટ પર બનાવેલા પતરાના રૂમમાં રહે છે અને ત્યાં સેન્ટીંગનું કામ કરે છે.તેનો 32 વર્ષીય અપરણિત ભાઈ મો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *