ભૂજ રહેતા આરોપીને સકંજામાં લેતી પોલીસ
મહિલાના પતિને આરોપીએ ધમકી દેતાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી, રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ
રાજકોટ : રાજકોટમાં રહેતી ચાર સંતાનોની માતા સાથે કૌટુંબીક દિયર
શંકરે છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યાની અને તેના પતિને ધમકી આપતા તેણે આત્મહત્યા
કરી લીધાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાઇ છે.
શંકરે છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યાની અને તેના પતિને ધમકી આપતા તેણે આત્મહત્યા
કરી લીધાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાઇ છે.