– રઈસના સર્જક રાહુલ ધોળકિયા ફિલ્મ બનાવશે
– ફક્ત ઓટીટી પર રજૂ થનારી ફિલ્મમાં દિપક ડોબરિયાલ પણ મહત્વની ભૂમિકામાં
મુંબઇ : આઝાદ ભારતની સૌથી પહેલી સામાન્ય ચૂંટણી પાર પાડનારા દેશના પહેલા ચૂંટણી કમિશનર સુકુમાર સેનની બાયોપિક બની રહી છે. તેમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકા ભજવશે.
સૈફ સાથે પ્રતીક ગાંધી અને દીપક ડોબરિયાલ પણ મહત્વની ભૂમિકામાં હશે.