વડોદરામાં ઐતિહાસિક લાલ કોર્ટ બિલ્ડીંગમાં 29.52 કરોડના ખર્ચે સીટી મ્યુઝિયમ બનાવાશે

City Museum in Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક લાલ કોર્ટ બિલ્ડીંગ પરિસરને મ્યુઝિયમ તરીકે વિકસાવવા અગાઉ નિર્ણય લીધો હતો. આ કામગીરી માટે કોર્પોરેશન દ્વારા એન પ્રોક્યુર…

હીટવેવ ઈફેક્ટ : આકરી ગરમીના કારણે સુરત શિક્ષણ સમિતિની શાળાનો સમય સવારની પાળી કરવા માંગણી

Heatwave in Surat : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે સમિતિની તમામ સ્કૂલમાં સવારની પાળીનો સમય…

સુરતમાં મસાલાની સિઝન સાથે પાલિકાનું ફૂડ વિભાગ પણ એક્ટિવ બન્યું : મરી-મસાલાના વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવાયા

Food Checking in Surat : સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સિઝન પણ શરુ થઈ છે. ભુતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યા બાદ આ વર્ષે મસાલા ની…

વડોદરા કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં કૌશલ્ય પ્રાપ્ત સ્પેશિયલ બાળકો માટે તાલીમ કેન્દ્ર ઊભું કરાયું

Vadodara News : વડોદરા મહાનગરપાલિકાના છાણી સ્થિત અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે કુલ 4 રૂમ “કૌશલ્ય પ્રાપ્ત સ્પેશ્યલ બાળકો” ના શૈક્ષણિક હેતુસર વધુ 7 વર્ષ માટે એક સંસ્થાને ટ્રેનિંગ સેન્ટર…

વડોદરાના ‘વોક ઓન ફાયર’ રેસ્ટોરન્ટના ખોરાકમાંથી જીવાત નીકળી, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ

image : Socialmedia Moths in Food at Wok on Fire Vadodara : વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ નીલાંબર સર્કલ પાસે આવેલ એક ફૂડ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા વ્યક્તિના ખોરાકમાંથી વંદો નીકળતા…

વડોદરા : મકાન માલિકની દાદાગીરી સામે અભયમ સંસ્થા વિદ્યાર્થિનીની મદદે આવી

Abhayam Women Helpline Vadodara : જનરલ નોલેજના ક્લાસ કરવા છ માસના કરારથી રહેતી નવસારીની વિદ્યાર્થિનીને મકાન માલિક કાયદેસરની ડિપોઝિટ પરત આપતા ના હોય 181 મહિલા હેલ્પ લાઇનમાં મદદ માંગી હતી.…

લોકસભાની ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું

Lok Sabha Elections 2024 : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા અને…

વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ, મધુ શ્રીવાસ્તવે નોંધાવી ઉમેદવારી

Lok Sabha Elections 2024 : દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે…

વડોદરાના માંજલપુરમાં રૂપાલાના વિરોધ દર્શાવતા બેનરો ઉતારાયા : કરણી સેનાના કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવાયા

Lok Sabha Election 2024 :વડોદરા માંજલપુર ગામ અને દરબાર ચોકડી પાસે પરષોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવતા બેનરોનકરણી સેના દ્વારા લગાવવામાં આવ્યા હતા. જેથી પોલીસ બંને બેનર ઉતારી લીધા હતા અને કરણી…

જુનાગઢમાં ધારાસભ્ય અને PSI વચ્ચે થઈ બોલાચાલી, કોંગ્રેસ નેતાએ કહ્યું- ‘કાયદા મુજબ નોકરી કરો’

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જુનાગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર…